________________
૫૩૮
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છઠો
| દુહા આસન કંપે ઇંદ્રનું, પ્રભુ જમ્યા સમજાય છે જઈ જિનને વંદન કરી, હરિ હર્ષિત અતિ થાય છે ૧ નિદ્રા આપી માતને, મૂકી બિંબ અનુપ છે સુરગિરિ પ્રભુને લાવિયા, હરિધરી પંચરૂપ છે ૨ | ચોસઠસુર નરનારીઓ, મલિયા સુરગિરિ શૃંગ છે પ્રભુ જન્મોત્સવ કારણે, અંતર અતિ ઉમંગ ૩
છે જબ તુમહી ચલે પરદેશ—એ રાગ છે ભક્તિથી ઉર ભરપૂર. ચોસઠ સુર સુરગિરિ આયા, અભિષેક કરી સુખ પાયા (ટક) માગધ વરદામ ક્ષીરદધિ જલ, પૂજા સામગ્રી રચી નિર્મલ છે પાંડુકશિલા પર આસન રમ્ય બનાયા છે અભિષેકટ છે ૧. હરિ પ્રભુબળની શંકા લાવે, અંગુઠે મેરુ ધ્રુજાવે છે ભ્રમ દૂર થતાં ચરણોમાં શિર નમાયા છે અભિષેક મારા અભિષેકે ચેસઠ સહસ કલશ, એવાં અઢીસું અભિષેક સરસ છે વૈમાનિક સુર સુરનારી મલીને ચડાયા છે અભિષેકવાડા પ્રભુ અંગ લૂંછી ચરચી ચંદન, ફૂલ ધૂપ દીપ ઘરી રમ્ય વસન ગીત નર્તન નવનવ ભાવ કરી રીઝાયા છે અભિષેક ૪ હરિ જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org