________________
૫. શ્રી યશોભદ્રવિજયકૃત મહાવીરપ્રભુપ’ચકલ્યાણક પૂજા પપ સુંદર સ્વપ્ના કેરી વાત, સુંદર સ્વપ્ના કેરી વાત ટેક પહેલે સ્વપ્ને ગજવર દીઠા, વૃષભ પછીહે નાથ ! કેશરીસિંહ વલી શ્રીદેવી, દેખી થાઉં સનાથ ॥ સુંદર॰u ।। ૧ ।। માલ કુસુમની પંચમ સ્વપ્ન, છઠ્ઠે શિશ સુખકાર ! તમનાશક અવલેાકયા સૂરજ, ધ્વજ સાહે મનહાર ॥ સુંદર॰ ॥ ૨ ॥ કલશ અનુપમ પદ્મ સરેાવર, પદ્મ થકી સેાહાય ! ક્ષીરસાગર સ્વપ્ન અગિયારમું, દેખી કૌતુક થાય !! સુંદર૦ ૫૩ ॥ ખારમે દેવિમાન તેરમેં, ગજ રત્નના રમ્ય; ચાંદમે સ્વપ્ન ધૂપ વિનાના, અગ્નિ દીઠા અગમ્ય ! સુંદર૦ ૫ ૪૫ ચિંતન કરતા ચૌદ સુપનના, અર્થ ઘટાવે રાય ! સુંદર સદ્દગુણવાળોથાશે, સુત સહુને સુખદાય ॥ સુ ંદર૦ ૫ ૫ ।। ત્રિશલા રાણી પ્રક્રુતિ ડાલે, ધ કરે બહુ ભાત ! સ્વપ્ન પાઠકને રાજા પૂછે, જ્યારે થયું પ્રભાત ! સુંદર૦॥ ૬ ॥ જોષી કહેતા સ્વપ્ન ચતુર્દશ, દેખ જિનની માત !! ચક્રી જનની તેટલા દેખે, વાસુદેવની સાત ! સુંદર॰ ॥ ૭॥ ચાર સ્વપ્ન ખલદેવની માતા, નીરખે સત્ય વિચાર જનની મંડલીક કેરી નિહાલે, સ્વપ્નું એક ઉદાર ! સુંદર॰ ॥ ૮ ! કુલ અ
જવાલે જગ અજવાલે, થાશે પુત્ર મહાન ! ચક્રવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org