________________
૧૩૦
વિવિધ પૂજાસ ંગ્રહ ભાગ છઠ્ઠો
શ્રાઁ
॥ મંત્રા ઓં હાઁ પરમપુરુષાય, પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારાય શ્રીમતે પાર ગતાય જિને ડ્રાય ફુલ' યજામહે સ્વાહા ।। ૫ કળશ ! ઘ તપસ્યા કરતાં કરતાં હા, તકા જોર ખજાયા હો—એ દેશી ઋષભ જિન ઘુણતાં હા, સમક્તિ રગ મઢાયા । (૨) ૫ નાભિનન્દન આદિ જિનેશ્વર, મરુદેવોના જાયા હા!! સયમ ધરી વરી કેવળ જગમાં, ધમ પંથ દીખાયા !! ઋષભ॰ ॥ ૧ ॥ વીર જિનેશ્વર પટ્ટપરમ્પર, સિંહસૂરીશ્વર રાયા હૈ। । ક્રિયા ઉદ્ધારક સત્યવિજય ગણી, સંયમશુદ્ધ ધરાયા ા ઋષભ॰ ॥ ૨ ॥ તાસ પોટ નવમીએ સાહે, મણિવિજય ગુરુરાયા હૈ। ।। તાસ શિષ્ય ભદ્રિક પ્રભાવક, બુદ્ધિયિંજય ખુટેરાયા । ઋષભ॰ !! ૩। વૃદ્ધિવિજય ગુરુ ગુણગંભીરા, શાંત દાંત વખણાયા હૈ। । એ ગુરુવરની શાખા સારી, વડતરૂ સમ ફેલાયા !! ઋષભ॰ ૫૪૫ તાસ પટ્ટપ્રભાવક શાસન–દીપક જગ પંકાયા હૈ। ।। તપાગચ્છ નાયક વર દાયક, સૂરિસમ્રાટ કડાયા ! ઋષભ॰ ! ૫ ॥ શ્રીમન્નેમિસૂરીશ્વર રાજે, તેજે તપે સવાયા હૈ। ।। વિશાળ શિષ્ય પરમ્પર જેમાં, સાત સાત સૂરિયા ઋષભ॰ II ॥ ૬ ॥ શાસ્ત્રવિશારદ કવિરત્નને, પીયૂષપાણિ પાયા હા વિજયામૃતસ્રીશ્વર શાસન–રાગે હૃદય રંગાયા ૫ ઋષભના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org