________________
શ્રી વિજયમાણિકયસિંહરિત વાસ્તુક પૂજા
! કહો નયનામૃત ગુણ–૧નીરધિ, અચિરા દેવ નંદ છે પુરુષોત્તમ પ્રભુ પૂજતાં, પ્રગટે પરમાનંદ ા ૧ છે
આ વારી વારી જાવું, શ્રી ધર્મનાથકી દેશી
વારી વારી જાવું, શ્રી શાંતિનાથની મુદ્રા દેખી રાજી થાવું એ આંકણું છે સહસ અષ્ટોત્તર લક્ષણ લક્ષિત, કાંચન વરણી કાય છે મૃગ લંછન મંગલમય મૂર્તિ, નિરખી મન હરખાય છે વારી | ૧ | કોટી સેમ સૂરજ મેલવિયે, તોએ ન આવે હૈોડ છે રૂપ અનુત્તર સુરથી અધિકું, જગમાં નહી જસ જેડ વારી | ૨ | પ્રિયદર્શન પશંકર પરમેશ્વર, ભદ્રકર ભગવાન છે પ્રભુજી મારે ઘેર પધાયો, કરવા મુજ કલ્યાણ વરીટ છે ૩ મે ચિંતામણી મુજ કર તલ ચઢિયા, સુર તસ ફલિયો આજ છે શાંતિ જિનેશ્વર સેવન કરતાં, સિદ્ધયાં સઘલાં કાજ છે વારીએ જ એણીપેરે વાસ્તુ પૂજા કરિયે, હરિયે પાતક “જાલ છે સૂરિમાણક શ્રી શાંતિ સમરિયે, વરિયે મંગલ માલ છે વારી વારી જાવું, શ્રી શાંતિનાથની મુદ્રા દેખી છે ૫ ૧ આખાને અમૃત જેવા. ૨ સમુદ્ર. ૩ ચંદ્ર. ૪ અનુત્તર વિમાનના દેવ. ૫ સુખ કરનાર, ૬ હાથ. ૭ કલ્પવૃક્ષ. ૮ પાપ.
Jain Education Mternational
For Private & Personal Use Only
www.jainelibrary.org