________________
૪૮૫
શ્રી બુદ્ધિસાગરપરિફત વાસ્તુક પૂજા સમરી સારદ શારદા, પ્રણમી સદ્ગુરુ પાય છે
વર વાસ્તુક પૂજા રચું, દિવ્ય “મહાદય દાય છે ર છે પાવન વાસ્તુક પૂજના, કરવા કવાંછિત કામ વંદન પમાલિકાદિક, શણગારી જિન ધામ ૩ પીઠ ત્રિક ઉપર ઠવી, સિંહાસન શ્રીકાર છે પધરાવી શાંતિ પ્રભુ, અરચો ભાવ ઉદાર L૪ જલ ચંદન ઝુમ ધૂપની, દીપક અક્ષત સાર કિશોભાન ભેજન ફલ તણી, પૂજા અષ્ટ પ્રકાર છે ૫
અથ પ્રથમ પૂજા છે
! દુહા ! શાંતિનાથ જિન સેલમા, શાંતિ કારક સાર | પૂરણ પ્રેમે પૂજતાં, વરિયે સુખ વિસ્તાર છે ૧.
છે ઢાળ જે નાગર વેલીઓ પાવ, તારા રાજ મહેલમાં–એ દેશી છે
મંજુલ સિંહાસન મંડાવ, તારા નવીન આવાસે છે પાવન શાંતિ પ્રભુ પધરાવ, તારા નવીન પ્રાસાદે છે એ
- ૧, સરસ્વતી ૨. સુન્દર. ૩ મોટો ઊદય. ૪. ઇછિત ફલ પામવા માટે. ૫. તરણ પ્રમુખ. ૬. ઘર. ૭. ફૂલ. ૮. સુંદર, ૯ સુ૨. ૧૦. ઘરમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org