________________
શ્રી બુદ્ધિસાગરસૂરિછકૃત વાસ્તુક પૂજા
૪૧ પાની બકતા ફરે વળી, ધત્તર ભક્ષક જેમ રે | અવળી પરિણતિથી આ આતમ, સ્વરૂપ ભૂલ્યો તેમ રે શ્રીશંખે છે પો ભવમાં ભમતાં પુણ્યોદયથી, સદ્ગુરુ સહેજે મળીયા રે બુદ્ધિ શિવ સુખ પામે અવિચળ, સકલ મને રથ ફળિયા રે શ્રી. છે ૬ મંત્રઃ આ નમો ભગવતે શ્રી જલં ચંદનં યજામહે સ્વાહા
છે પંચમ પૂજા
! દુહા સગુરૂ પંચ મહાવ્રતી, પંચ મહાવ્રત ધાર છે ભાવથી વાસ્તુક પૂજના, કહેવે અતિ સુખકાર ના પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છે, અચલ અમલ ગુણવાનું શુધ્ધ બુધ્ધ પરમાતમા, ચિદાનંદ ભગવાન છે ૨૫ ઘર આતમને ઓળખ્યું, જેને રડે મહેલ વાસ ખરો મુજ એહમાં, વસતાં શિવસુખ સહેલ કા
છે નમે રે નમે શ્રી શત્રુંજ્ય ગિરિવર—એ દેશી
વાસ્તુક ભાવપૂજા નિજ ભાવે, ચેતનની શુધ્ધ દાખી રે વાસ વસે ચેતન જે મળે, તેહની પૂજા ભાખી શ્રી શંખેશ્વર પાસજી ૧ | અસંખ્ય પ્રદેશ આતમના જાણે, શુદ્ધ વાસ જીવ જેય રે ગુણપર્યાય સ્વભાવ અનંતા, એકેક પ્રદેશે જોય રે શ્રી શંખે છે ૨ | જ્ઞાતા ય ને જ્ઞાન ત્રિભંગી, આતમમાંહી સમાયરા અસ્તિ નાસ્તિ સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org