________________
શ્રી બુદ્ધિસાગરસૂરિષ્કૃત વાસ્તુક પૂજા
ઈંદ્રાણીયા હસતી ગાતીરે, જિનદન કરી હરખાતી રે ! નાટક કરી મનમાં માતી !! શખે !! ૪ !! એવા પાશ્ર્વ પ્રભુ ધર લાવા રે, શુભસિંહાસન પધરાવેરે ! પ્રભુ ન્હવણ કરી સુખ પાવા ॥ ॥ શ ંખે॰ ॥૫॥ રોગ શગ સહુ દૂર નાસે રે, પ્રભુશ્રદ્ધા મનમાં વાસે રે ! શાશ્વતપદ બુદ્ધિ ભાસે !! શ ંખે॰ !! ૬ ॥
॥ મંત્રઃ-ćનમા ભગવતે શ્રી શખેશ્વરનાથાય પરણે દ્રપદ્મવતીસહિતાય જન્મજામૃત્યુનિવારાય દ્રોપદ્રવશ મનાય જલ, ચંદન, પુણ્યં ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ', યજામહે સ્વાહા ॥
॥ દ્વિતીય પૂજા ॥ દુહા !
સ્નાત્ર ભણાવી પાનુ, પુખ્ત કીજે સાર પૂજક પૂજ્યની પૂજના, સમજે સુખકાર ॥ ૧ ॥ બેઉ પાસે વોઝીએ, ચામર ચારુ મ ગ !! દણ પ્રભુ આગળ ધરે, હોવે જય જયરંગ ાર !
JOK
૫ સુતારીના બેટા તુને વિનવુ રે લાલ——એ દેશી ! પ્રભુ પાર્શ્વ જિનેશ્વર ગાઇએ રે લાલ, શ્રી શંખેશ્વર પ્રભુ નામ જો !! તુજ નામથી નવિધિ સંપજે રે લાલ, મન વિછિત સીઝે કામ બે,નામ રૂડુ શંખેશ્વર પાસનુ રે લેાલ મિથ્યાત્વદશા દૂર થાય જે, શુદ્ધ શ્રદ્ધા હૃદય પ્રગટાય જે
નામ કુંડું ॰ ॥ ૧ ॥ પૂજા વાસ્તુક દાય પ્રકારની રૅ લાલ,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org