________________
૪૬ર
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છો સાર છે જિં૦ | ૪ સમક્તિકી કરણી શુભ વરણી, જિન ગણધર હિતકાર છે જિવો આતમ અનુભવ રંગરંગીલા, વાસ યજનકા સાર છે જિ૦ || ૫ |
છે પંચમ પુષારહણ પૂજા
a દુહા મન વિકસે જિન દેખાતાં, વિકસિત ફૂલ અપાર છે જિન પૂજા એ પંચમી, પંચમી ગતિ દાતાર છે ૧ પંચવરણકે ફૂલસેં, પૂજે ત્રિભુવન નાથ છે પંચ વિઘન ભવિ ક્ષય કરી, સાધે શિવપુર સાથ રે ૨ |
છે પૂજા ઢાળ છે રાગ કહેરબા-તાલ કરી છે પાસ જિવંદા પ્રભુ, મેરે મન વસિયાએ દેશી
અર્હજિર્ણોદા પ્રભુ મેરે મન વસિયા એ આંકણી | મોગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકી નિરખી હરસિયા અ૦ ૫ ૧ કુંદ પ્રિયંગુ વેલિ મચકંદા, બેલિસિરિ જાઈ અધિક દરસિયા | અ | ૨ | જલ થલ કુસુમ સુગંધી મહકે, જિનવર પૂજન જિમ હરિ રહિયા છે અ. છે ૩ છે પંચબાણ પડે નહિ મુઝકો, જબ પ્રભુ ચરણે કુલ ફરસિયા છે અને ૪ જડતા દૂર ગઈ સબ મેરી, પંચ આવરણ ઉખાર ધરસિયા | અ | ૫ | અવર દેવકે આક ધરા, તુમ પંચરંગ કુલ વરસિયા છે અને
૧. કામદેવ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org