________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પહેલો. પંન્યાસ શ્રી વીરવિજયજી મહારાજ કૃત
અષ્ટપ્રકાશ પૂજાના દુહા
(૧) જલપૂજ-દુહા જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલ પૂજા ફળ મુજ હશે, માગો એમ પ્રભુ પાસ. ૧૪ હી શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મજરા–મૃત્યુ-નિવાર૭ય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. ૧
(૨) (ચંદન પૂજા-દુહા) શીતલગુણ જેહમાં રહો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ. એ હો શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ–જરા–મૃત્યુ નિવારથાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા. ૨
(૩) પુષ્પપૂજા-દુહા. સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સ તાપ; સમ જંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ. ૧ એ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૩
(૪) ધૂમપૂજા-દુહા. ધ્યાન ઘટાપ્રગટાવિએ. વામનયન જિન ધુપ મિચ્છતદુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ. ૧ ઓ હે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org