SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પૂજાસંગ્રહ ભાગ છો પાંચમી પૂજાનું ગીત gold એક સમય પરમાતમા, લોકશિખર કરી વાસ છે આદિ અનંત સુખ અનુભવે, પરમાનંદ વિલાસ છે ૧ સિદ્ધ બુદ્ધ પરમાતમા, પાવન પરમ પ્રધાન છે જ્યોતિ સરૂપી જગ જ, ચિદાનંદ ભગવાન છે ૨ અજર અમર અજ અરજ જે, અવિનાશી અકલંકો સકલ કરમ મલક્ષય કરી, થયા સિદ્ધ નિકલંક છે ૩ છે I ઢાળ દશમી વાસળી વૃંદાવન વાજે, અને હું મારી બેના રે વાંસલા વૃંદાવન વાજે–એ દેશી છે સિદ્ધિએ નમો સિદ્ધ અનંતા, અને મારા વ્હાલારે છે એ આંકણું ! વર્ણાદિક ચઉ અલગાં કીધાં, ખટiઠાણ નહિ પરસિદ્ધ છે એ તે સાદિ અનંત સ્થિતિ સિદ્ધારે છે. સિવાઅોના ચિત્ અવગાહનમાં જે ઠાયા, દેહાતીત તે સિદ્ધ કહાયા છે એ તો ચિદાનંદ લય પાયારે સિગાઇ પારા અનંત જ્ઞાન દર્શન સહાયા, અવ્યાબાધ સુખે વળી ઠાયા છે એ તો ખાયક સમક્તિ પાયા રે સિગાઅમારા એક સમય સગરાજ સધાયા, લોક શિખર ફરસીને ઠાયા છે એ તે અજ અવિનાશી કડાયા રે સિને અજા અરૂપી અક્ષયથિતિ જાસ વખાણી, અગુરુલઘું અવગાહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy