________________
વિવિધ પૂજાસગ્રહ ભાગ હો
।। પંચમ શ્રી નિર્વાણ કલ્યાણક પૂજા ! ॥ દુહા ! એમ ભૂતલ પરે વિચરતા, કરતા ભવિઉપકાર ! સ્વાયુ શેષ જાણી વિભુ, કરે અણુસર નિરધાર ॥ ૧॥ વેદની આયુ કની, વિષમસ્થિતિ સમ કાજ ! સમુધાત કરે સાતમા, અડસમયિક જિનરાજ ॥ ૨ ॥ દંડ કપાટ થાન તિમ, અંતર પૂરી તામ ! સ` વ્યાપી ચેાથે ક્ષણે, સમ કરે કરમને ઠામ ।। ૭ ! ચાર સમય સહરણ કરી, રૂધવા ત્રિકરણ જોગ ! ત્રીજો ચરણ જે શુક્લના, ધ્યાએ, ચિદ્ધનભોગ ॥ ૪ ॥ સૂક્ષ્મકિયા અનિવૃત્તિતા, લક્ષણ આત્મઅભેદ !! સૂક્ષ્મ તનુ જોગે રહો, પ’ચોગ કરે છેદ ! પ ॥ ॥ ઢાળ નવમાં ૫ । વાંકું તારૂ માળિયું, વાંકાં તુમારો ટેક, વાંકા વનમાળી–એ ટેકા વારી જાઉં શ્રી અરિહંતની, જે નિજ ગુણરસ પીન વંદુ જિનરાજા ! શૈલેશી કરણે કરી,ોગાતીત પદ લીન જિનવર જયકારી ૫ એ ટેકા સમુચ્છિન્ન કિરિયા કરી, સૂક્ષ્મ બેગની જેહ !! જિ॰ ॥ સમુચ્છિન્નકિરિયા અનેિવૃત્તિ, શુકલ તુરીય ભેદ તેહ ॥ જિ॰ !! ૨ ! ધ્યેય ધ્યાન ધ્યાતાપદે, આતમને અભિરામ !! જિ! પચહ્નસ્વાક્ષર માનથી, રહો ચઉદમે ગુણુઠામ ! જિ॰ !! ૩ ૫ પયડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org