________________
પતિ શ્રી રૂપવિજ્યજીકૃત પંચકલ્યાણક પૂજા ૪૩૫ વન શિણગાર | શ્રી. ૧ | પરીષહ ઝીપક દીપક જગતના રે, કરણ રસભંડાર છે ઉપસર્ગ સોલ ટોલ દૂરે કરી રે, પ્રતિમા પાલનહાર છે. શ્રી | ૨ | સંજમગુણ શ્રેણું પગથાલીએ રે, ચઢતા શ્રી જિનરાજ કે ધર્મધ્યાન ઘોરી વસુધાતળે, સાધે આતમકાજ ! શ્રી. ૩નિજ નિજ છઉમ–કાલ પ્રમાણુથી રે, સાધે સાધન સારો સાધ્ય પદે રમતા સમતા ઘરે રે, શુકલધ્યાન ઘરનાર છે
શ્રી ૪૫ ખંતિમત્તિ મદવ અજવારે, આલંબન ગ્રહી ચાર છે ચઉ અણુપેહાએ સંસારને રે, ધ્યાયે અસાર પ્રકાર શ્રી પરે ધ્યાતા ધ્યેય ધ્યાન એકત્વતા રે, દ્રવ્યાદિક ત્રિકમાંહિ આત્મભેદે સોહપદ વ રે, ન કરે થિરપદ કયાંહિ ! શ્રી ! ૬ દ્વિતીય ભેદ એકત્વ ગણે રમે રે, ગુણુપર્યાય મઝાર છે અંતરમુહરત ચક ઘાતી હણું રે, થયા સનાતક સાર શ્રી નાગા શુકલધ્યાન દેયભેદે ધ્યાઈને રે, પામ્યા કેવળજ્ઞાન જિન ઉત્તમ મુખ પદ્મ વચન સુણી રે, લહે ચિદરૂપ નિધાન છે. શ્રી ૮
કાવ્ય ગર્ભસ્થાપિ | મંત્ર એ હી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનરાકતયે જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે સર્વજ્ઞાય જલં, ચંદન, યાવત ફર્લ યજામહે છે સ્વાહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org