________________
પંડિત શ્રી વિજયકૃત પંચક૯યાણક પૂજા ૩૧ નિત ગુણ અભિરામ | ૪ | સંદંસક સંચારિ, અમૃ. તનું કરે પાના પણ જિનવર ધાવે નહિ, નિજ પર જનની થાન છે ૫ બાલ કાલ ચેષ્ટા નહીં, જ્ઞાનત્રિકે અભિરામ, મધુરાલાપી પ્રિયંકર, જગદત્તમ ગુણધામ ૬
_ ઢાળ પાંચમી છે (વૃંદાવનમાં વીણા બજાવી, ગોપીને વિવલ કીધી રે–એ દેશી)
શ્રી જિનરાજ જગત હિતકારી, મૂરતી મેહનગારી રે સકલકલા પૂરણ શશિની પરે, હું જાઉં બલિહારીરે, છે શ્રી૧ | દેહ સુગંધી રૂપ અપમ, અનુત્તરસુર છબી હારી રે ! કમલ સુગંધી શ્વાસ મનોહર, દષ્ટિ સેવારસ ક્યારી રે ! શ્રી ૨ તીનલોકમાં જાસ ન ઉપમ, જગદત્તમ જયકારી રે યૌવને ઇન્દ્રીજયી થિર આમ, તત્ત્વચિ શુચિ ધારી રે ! શ્રી | ૩ || ભોગકરમકળ રેગતણી પરે, ભગવે રાગ નિવારી રે | પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે શ્રીછે હવે જગદીશ્વર દીક્ષા અવસર, જુએ અવધિ સંભારી રે ! તવ લોકાંતિક સુર તિહાં આવી, કરે વિનંતિ મને હારી રે શ્રી. | ૫ જય જય જગદાનંદ જગતગુરૂ, ધર્મતીરથ વિસ્તારી રે મોક્ષમારગ સુખસાગર માંહી, ઝીલાવો નર નારી રે શ્રી ૬ ધર્મ પ્રભાવના કારણુ જગગુરૂ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org