________________
૪૪
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છઠો સત્તર પ્રકારથી, જિનપૂજા કરી સાર છે જિનપદ પામી જુગતિથી, લહે ભવિ ભવજળ પાર ૭ | ઢાળપહેલી લા લાવોને રાજ, મેઘામૂલાં મેતી–એ દેશી
પૂજે પૂજેને રાજ, જિનવર જગ ઉપકારી છે ધ્યા ધ્યાને રાજ, પરિણતિ શુદ્ધસમારી છે એ ટેક છે અભયંકર શંકર પરમેશ્વર, જગદીશ્વર ઉપકારી છે વીશથાનક કરી તીર્થંકરપદ, જેણે બાંધ્યું હિતકારી પૂજે છે ૧છે ત્રણે વેદે તીર્થપતિપદ, મનુજ ગતે નિરધારી તેત્રીશ સાત સાગર નારક, દીરઘ જિનમંધ ધારી ! પૂજે છે અધિક પ્રતાપ તેજ સવિ સુરથી, ચ્યવનાવધિ નિરધારી છે સકલ અધિક ગુણ અતિશય ધારી, સમકિત નિર્મળકારી છે પૂજે છે ૩ | કર્મ ભૂમિમાં ઉત્તમ નૃપકુલ, શીલ સુશીલા ન રીપે કૂબે તાવિષસુખ તજી તાજ, ઉપજે જગહિતકારી છે પૂજે છે ૪ સુર પાતાલિક ગતિગત મતિ શ્રત, અવધિ જ્ઞાનના ધારી છે ગર્ભ રહ્યા વાદલગત રવિ પરે, ગૂઢ ગર્ભે હિતકારી છે પૂજે પાપા અશિવ ઉપદ્રવ દૂર પલાયે, હરખે સુર નરનારી છે નારકી પણ ક્ષણ સુખ લહે મીઠાં, દુઃખ દેહગ વિસારી પૂજે છે ૬ તીર્થકર પદ ઉદયને અભિમુખ, હરિ રવિપરે નિરધારી ! આસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org