________________
કાર
વિવિધ પૂજસગ્રહ ભાગ છઠ્ઠો
વાણી અમીય સરોવર, ઝીલત રોગ થટાયા ! મિથ્યાત મૈલ ઉતારી શિર પર, આણા મુગટ ધરાયે રે ! મહાના ॥૧॥ તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજ્ય બુધ ગાયા, કપૂરવિજય શિષ્ય ખિમાવિજય તસ, જસ વિજય મુનિરાયા રે । મહા૦ ॥૨॥ તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શ્રી શુભ વિજય સવાયા ૫ તાસ શિષ્ય શ્રી વીરવિજય કવિ, એ અધિકાર અનાયા હૈ !! મહા॰ ॥ ૩ ॥ રાજનગરમાં રહિય ચામાસુ, અજ્ઞાન હિમ હઠાયા ! સૂત્ર અર્થ પિસ્તાલીશ આગમ, સંધ સુણી હરખાય રે ! મહા॰ ॥ ૪ ॥ અઢારશે એકાશી માગશર, મૌન એકાદશી ધ્યાયે ।! શ્રી શુભવીર જિનેવર આગમ, સંધને તિલક કરાયા ૨ામહા ॥ ૫ ॥ ઇતિ કળશ સંપૂર્ણ !!
C
ના ઇતિ પંડિત શ્રી વીરવિજયજી કૃત 1
II ઈતિ પિસ્તાલીશ આગમની પૂજા સમાપ્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org