________________
૪૧૪
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છઠ્ઠો
હા॰ !! કાંઈ મહેર નજરથી દૂંખે રે ! હા॰ !! શુ' રાગીને ઉવેખા રે! હા ૫૫ ॥ રંગ લાગ્યા ચાલ મઠે રે ૫ હા! નવિ જાયે ડાકણુ દીઠ રે હેાના અમે રાગી થઇને કહેશું' રે ।।હેાના શુભવીરને ચરણે રહેશું રે ! હા॰ ॥૬॥ ॥ દુહા ! પ્રભુ ચરણે રહેતાં ભજે, જ્ઞાન સુધારસ કદ ॥ જિનવાણી રસીયા મુનિ, પામે પરમાનંદ ॥ ૧ ॥ ॥ ગીત ।। માલવી—વી વીર્ જિનેશ્વર રાયા તા—એ દેશી. ત્રિશલાનંદન વંદન કીજે, જ્ઞાન અમૃતરસ પીજે રે છઠ્ઠી ચંદાવિજય પયન્નો, વિનયે વડે મુનિધન્ના રે ાત્રિશ ॥ ૧ ॥ ગુરુવિનયે સુકળાયે વાધે, રાધાવેધ તે સાધેરે દેવથઈ પયત્ને રસિયા, સંથારે મુનિ વસિયા રે પ્રત્રિશા ૫૨૫ મરણુસમાધિ પયત્ને ભાવે, પ્રભુ સાથે લય લાવે૨ે મહાપચ્ચખ્ખાણ પયત્ના ગાવે, પાપ સકળ વેસિ રાવે રે ૫ ત્રિશ॰ ૫૩ા ગણિણવાએ ભાવ ઘણેરા, જાણે મુનિ ગંભીરા હૈ !! સાધેકા લગનની હારા, શ્રી શુભવીર ચકેારા રે ! ત્રિશલા॰ ॥ ૪ ॥
॥ પંચમ દીપક પૂજા ડ nav
જ્ઞાનાવરણી
તિમિરને, હરવા દીપકમાળ ! જ્યાતિસે જ્યેાતિ મિલાઇ એ, જ્ઞાન વિશેષ વિશાળ ૫૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International