________________
૪૬૦
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છો શત સમવાય શ્રતખંધ એકે, ધરિયે અર્થ વિવેકે રે છે ભગવતી પાંચમું અંગ વિશેષા, દશ હજાર ઉદ્દેશા રે છે ઘર | એક્તાલીશ શતકે શુભવીરે, ગૌતમ મન હજુરે છે ઘન ઘન જિનવાણી | ૮ ||
છે દુહા નિર્યુક્તિ પ્રતિપત્તિયો, સઘળે તે સમભાવ છે બીજી અર્થપ્રરૂપણા, તે સવિ જુઆ ભાવ ૧
ગીત ઝુમખડાની–એ દેશી જ્ઞાતાધર્મ વખાણીયે રે, દશ બોલ્યા તિહાં વર્ગ પ્રભુ ઉપદેશિયા ના ઉઠતે કેડીકથા કહીરે, સાંભળતાં અપવર્ગ કે પ્રભુ ૧૫ ઓગણીશ અધ્યયન કરી રે, બે શ્રતબંધ સુભાવ પ્રભુને ઉપાસકદશાંગમાં રે, દશશ્રાવકના ભાવ પ્રભુ મારા અંતગડે અડવર્ગ છે રે, અનુત્તરવવાઈ ત્રણે વર્ગ પ્રભુત્રો એક સૂત્રે મુક્તિ વર્યા રે, બીજે ગયા જે
સ્વર્ગ પ્રભુ પાસે પ્રથમવ્યાકરણ સૂત્રમાંરે, દશ અધ્યયન વખાણુપ્રભુ સૂત્રવિપાકે સાંભળો રે, વીશ અધ્યયન પ્રમાણુ પ્રભુજા બે શ્રુતખંધે ભાખિયા રે, દુઃખ સુખ કેરા ભેગ પ્રભુમાં એમ એકાદશ અંગનીરે, ભક્તિ કરે ગુરુગ છે પ્રભુનાપા આગમને અવલંબતાં રે, ઓળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org