________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છ માકંદને રે ભા . ૩ એ શુભ ત્રિકોગે વીર કહે જિન પૂછ હરે ભવફંદને રે ! ભ ૦ છે વણિગધુઆ લીલાવત પૂજન, પામી પદ મહાનંદને રે ભ ૦ | ૪ | છે અથ મંત્ર ઓ હિશ્ર પરમ છે પુષ્પ૦ સ્વાહા
ચતુર્થ ધૂપપૂજા
દુહા કર્મ સમિધ દાહન ભણી, ધ્યાનાનલ સળગાય છે દ્રવ્ય ધૂપ કરી આતમા, સહજ સુગંધિત થાય છે ૧ છે
I ઢાળ રાગ–માલવી ગાડી ભવ ભય ચૂરણે કૃષ્ણ અગરતણે, ચૂરણ કરી સુરભી મને એ મા અંબર તગર, શુચિતર અગરને, વળી ઘનસાર બરાસનેએ રોકુંદ તુકને, કસ્તૂરી કપૂરને, ભેળીયે મેળવી ચંદને એ ૩ નવ નવ રંગને, શુદ્ધ દશાગ, ૩૫ સુગંધ નિણંદને એ છે ૪ ધૂપધાણું ભર્યું, કંચણ ચણનું, પાવક નિર્ધમપરજળે એ પા જિનમંદિર જતાં, ધૂપ ઉખેવતા, દશ દિશિ મહમહે પરિમલે એ દા
છે દુહા ! ધ્યાનઘટા પ્રગટાવીયે, વામ નયન નિજ ધુપ છે મિછત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ છે ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org