SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વીરવિજ્યજીકૃત અષ્ટપ્રકારી પૂજા છે અથ મંત્રા આ હીં શ્રી પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુ -નિવારણાય, શ્રીમતે જિનંદ્રાય જલં યજામહે સ્વાહા . (એ મંત્ર ભર્ણ કળશ નામીએ) છે દ્વિતીય ચંદન પૂજા | - દુહા ! આતમગુણ વાસન ભણી, ચંદન પૂજા સારા જેમ મધવા અપછર કરે, તેમ કરીયે નર નાર ૧ છે ઢાળ રામગ્રી ગણ ગીતે છે હર્ષ ઉલટ ધરી, સુરભિ જસ વિસ્તરી, બાવનાચંદન સરસ લીજે ૧૧ ઘસિય એરસ પરી, માંહી કેસર ધરી, મન વચન કાય થિરતા કરી જે છે ૨ | કનકમણિયે ઘડી, રત્ન કલડી, માંહે ભરી નેત્ર જિનશું કવીજે છે ૩. ચરણ જાનુ કર, અંસ શિર ભાલ ગલે, ઉર ઉદર પ્રભુ તિલક કીજે ૪ શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ ! આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ છે ૧છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy