________________
વિવિધ પ્રાસંગ્રહ ભાગ છઠ્ઠો
૫. પાંચમી પૂજામાં, મૌલીસૂત્ર પ્રમુખની વાટ (દીવેટ) કરી નિર્માળ સુગંધિત ઘીથી કાડિયાં ભરી, દીપક કરી, રકેખીમાં રાખી, રહેની હાથમાં લઈ, પૂજાનેા પાઠ કહી, છેલ્લા મંત્ર ભણી, પ્રભુજીની જમણી બાજુએ દીપક રાખીએ.
૩૯૦
૬. છઠ્ઠી પૂજામાં ઉજ્જવલ અખંડ અક્ષત (ચાખા) રકેખીમાં નાંખી, રકેખી હાથમાં ધરી, પૂજાના પાઠ કહી, છેલ્લા મંત્ર ભણી પ્રભુજી આગળ સ્વસ્તિક તથા તંદુલના ત્રણ પુજ (ઢગલા) કરે.
૭. સાતમી પૂજામાં મેાદક, સાકર, ખાજા, પતાસાં, પ્રમુખ અનેક ઉત્તમ પાન રહેખીમાં ભરી, હાથમાં ધરી, પૂજાના પાઠ કહી, છેલ્લે મ`ત્ર ભણી પ્રભુ આગળ નૈવેદ્ય ધરે.
૮. આઠમી પૂજામાં વિ’ગ, એલચી, સેાપારી, નાળીએર, અદામ, દ્રાક્ષ, ખીન્તરાં, દાડમ, નારંગી, કેરી, કેળાં, પ્રમુખ, સરસ, સુગષિત, રમણીય ફળ કેળીમાં રાખી, રકેખી હાથમાં ધરી, પૂજાના પાઠ કહી, છેલ્લા મંત્ર ભણીને પ્રભુ આગળ ફળ ધરે.
છેવટે પૂજાના કળશ કહી સ્નાત્રીએ આરતિ ઉતારી પ્રભુજીથી અંતરપટ કરી પેાતાના નવ મંગે ચાંલ્લા કરી મગળદીયા ઉતારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org