________________
હાલ-મીજી (રાગ-વસંત, નટ અને સારંગ) ઉન્નત સિત ગજવર ચઉવિધ ઘર્મ કહેત; માનું મેહમહાગઢ તસ શિર દેટ દિયંત; અરાવણપતિ--તતિ સેવિત ઉગતિ–અંત, તિ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉદંત ૧ સંયમભાર વહેવા ઘેરી વૃષભ કહાવે, ભરતે ભવિ–ક્ષેત્રે બેલિબીજ વર વાવે; જસ ઉન્નત કકુદ ઉન્નત ગોત્ર ને વંશ, સિત અમૃત મંગલમુખ, બીજે વૃષભ અવતંસ ારા પરતીર્થિક–સ્થાપદ પીડિત ભવિજન રાખે, એકલમલ્લ દુર્ધરસિંહ-પરાક્રમ દાખે; પરીસ–ગજ ભેદી નહિ સહાય અબીહ, એહવા એ હોયે ત્રીજે આવી એમ કહે સિંહ આયા દેઈ વાર્ષિક દાને જિનપદ–લચ્છી લેશે, મુજ ચાપલ દૂષણ એહને સંગે મીટશે; જડ–કંટકસંગી નિજકજ છડી વાસ, કહે લક્ષ્મી ચોથે સુપને અર્થ વિલાસ
૪. ત્રિભુવન શિર ધરશે જસ આણુ સુમદામ, નિજ જસભર સુરભિત જગત હુયે ઉદ્દામ; એ પંચમ સુહણે છઠું શશધર દેખે, નિકલંક હું થાઉં તુજ સુત સંગ વિશેષ
પા કુવલયે મુદ દેશ્ય શમચંદ્રાપ યુક્ત, હવે સપ્તમે દિનકર મિથ્યા તિમિર વિમુક્ત; ભવિ કમલ વિકાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org