________________
૩૮૨
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છઠ્ઠો
સુવિશાલ માળા, પઢિમુગતા, ગીત નાદ સવે કરી ઉત્સવ જાણી, મન આણી, તિર્થંકર કુળ અવતરી છે ૩છે હવે દાન દીજે પુન્ય કીજે, મન રીઝે અતિ ઘણું છે ઘર ઘર મંગળ તરિયાં તરણ, ઉત્સવ હોય વધામણાં નિસિભર પિોઢો હર્ષ આણું, ઈસ્યું જાણું એમ કહે છે પાછલી રાતે પ્રભાત વેળા, સુપન મ દેવા લહેરા
સુપનની ઢાળ (ઉલાળાની) પ્રથમ ઐરાવણ દીઠે, નયણે અમીય પઈ છે બીજે વૃષભ ઉદાર, દીઠ અતિ સુખકાર છે ૧ ત્રીજે મૃગપતિ પેખે, દરિસણ દુરિત ઉખે છે ચોથે લખમીઅ સેહે, જિણ દીઠે જગ મોહે ૨. પાંચમે કુસુમની માળા, છઠે ચંદ્ર વિશાળા છે સાતમે તમહરદિનકર, આઠમેદ્રધ્વજ જ્યકર પ! નવમે કળશમનોહર, દસમે પહ્મસરોવરો અગિયારમે સાગર સુંદર,બારમે અમરનું મંદિર ૪૫ તેરમે મણિભર ગગ, ચઉદમે નિર્ધમઅગનિ |ઇતિસુણે સુપનના પાઠક, બેલા નિજ મુખ વાચક પાપા રાજન ! તુમ સુત હશે, ત્રિભુવન તસ મુખ જોશે. નરપતિ અહવા નિણંદ, તુમ કુળ આવ્યો એ ચંદ દા રાય દિયે બહુ માન, પાઠકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org