________________
-
-
-
૩૭૪
વિવિધ પૂજાસરહ ભાગ છઠ્ઠો છે ઢાળ છે વંદે વીરજિનેશ્વર રાયા–એ દેશી છે
અક્ષત પૂજા ગોધૂમ કેરી, નીચ ગોત્ર વિખેરી રે તુજ આગમ રૂપ સુંદર શેરી, વક્ર નહી ભવફેરી રે અક્ષત છે ૧છે સાસાયણુ લગે બંધ કહાવે, પાંચમે ઉદય લાવે રે ગુણઠાણું જબ છઠું આવે, ઉદયથી નીચ ખપાવે રે ,
અમારો હરિકેશી ચંડાલે જાયા, સંયમધર મુનિરયા રો નીચ ગેત્ર ઉદયેથી પલાયા, ઉંચ કુળે મૃત ગાયા ૨અ| ૩ | સમય અયોગી ઉપાંતે આવે, સત્તા, નીચ ખપાવે રે છે અવબંધી ઉદય કહાવે, ઘવસત્તા તિરિભાવે રે અને ૪. સાતઈયા દય ભાગ લધેરી, જીવ વિપાકી વડેરી રે વીશ કેડાકોડી સાગર કેરી, એ થિતિબંધ ઘણેરી રે | અવ પા એ થિતિબંધ કરતા
સ્વામી, તુમ સેવા નવિ પામી રે છે શ્રી શુભવીર મળ્યા વિશરામી, હવે કેમ દાખું પામી રે અક્ષતપૂજા એ ૬ છે
| કાવ્યું છે ક્ષિતિતલેo ૧છે સહજભાવ૦ ૨ છે મંત્રાઓ હું શ્રી પરમ૦ નીચગાવ્યસત્તાસ્થિતિબંધનિવારણાય શ્રીમતે વિરાજિતાય છે અક્ષતાન ૧૦ સ્વાહા
છે સપ્તમ નૈવેદ્યપૂજા છે
છે દુહા નૈવેદ્ય પૂજા સાતમી, સાત ગતિ અપમાન છે કરવા, વરવા શિવગતિ, વિવિધ જાતિ પકવાન્ન ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org