________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છઠ્ઠો ચક્રી હરિ બળદેવ જિન છે તું૦ ૩ | નીચ ગોત્ર થાવરસમા, મણિ હીર ઝલકત છે જિનજી ! ગંગા ક્ષીરસમુદ્રનાં, યમુના જળ વંદંત કે જિનજીએ તું જ છે કપત સડકારનાં, કેતકી પત્ર ને કૂલ ૫ જિનજી મંગળ કારણ શિર ધરે, મંદ પવન અનુકૂળ જિના તું પ એમ સંસારે પ્રાણિયા, ઉત્તમ ગોત્ર વિશેષ છે જિન માન લહે મઘવા વળી, બાહુબળી ભરતેશ છે જિનજી છે તું | ૬ ધર્મરાયણની યોગ્યતા, ઉચ્ચ ગેત્રે હાય જિનજી શ્રી શુભવીર જિનેશ્વ, સિદ્ધારથ કુળ જાય જિનજીતું છે !
કાવ્યું કે જિનપતે છે ૧. સહજકર્મ છે ૨ | મંત્ર ઓ હી શ્રી પરમ ઉચ્ચગેવાતીતાય શ્રીમતિ વીર જિતાય ચંદન ય સ્વાહા
છે તૃતીય પુપપૂજા !
| | દુહા જિનવર લે પૂજતાં, ઉચ્ચ ગોત્ર બંધાય છે ઉત્તમ કુળમાં અવતરી, કર્મ રહિત તે થાય છે ?
ઢાળ સુણ ગોવાલણ ગેરસડાં—એ દેશી સુણ દયાનિધિ, ઉત્તમ કુળ અવતરતાં પાર ન આવ્યો છે સદ્દગુરુ મળે તુજ આગમ અજવાળે મુજ સમજાવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org