SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વીરવિજયજીકૃત ચોસઠપ્રકારી પૂજા ૩૬૬ નામ ધરા, અબ તુમ વાર નહી ઘડિયાં છે રહો ના વિગતેંદ્રિ પંચદ્રિ કહાયો, પ્રભુ ઓળખાણ હવે પડિયાં છે રહે છે બાદર નામ જે નજરે દેખે, ઉવેખે કેમ નજરે ચડિયાં રહે છે ર છે થઈ પર્યાપ્ત લબ્ધિકરણે, ચરણે આ ન વિછડિયાં રહે છે એક તનુ એક જીવ હાવે, પ્રત્યેકમાં પણ અમે વડિયાં છે રહે છે. ૩દંતાદિક તનુ થિર ચિરનામે, તહવિ મન અમે થિર કરિયાં રહે૦ | નાભિ ઉપર તનુ શુભ સહુ દેખે, તેણે તુમ હૃહય. કમળ ઘરિયાં રહોટ છે જ છે સરવને વાલ્હો સુભગણી લાગું, જબ અમ ઘર તુમ પાવડિયાં રહે છે સુસ્વર સુણતાં લાગે મીઠ, તુમ ગુણ અંબા મંજરિયાં રહે છે છે પા આદેય નામ વચન જગ માને, શ્રી શુભવીર મુખે ચડિયાં રહે છે. જસ ગુણ ગાવે લોક બનાવે, તે જસ નામ તે તુમ વડિયાં છે રહો. | ૬ છે ૧ કાવ્ય સુમનસા ૧ સમયસાર છે ૨ છે અથ મંત્ર ઓ હો શ્રો પરમ ત્રસદશકનિવારણાર્ય શ્રીમતે વીરજિદ્રય પુષ્પાણિ યજામહે સ્વાહા છે ચતુર્થ ધૂપપૂજા છે દુહો ધૂપે જિનવર પૂછયે, પ્રત્યેક દાહનહાર છે પડિ ન જાયે મૂળથી, જબ લગે એ સંસાર છે ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy