________________
પતિ શ્રી વીરવિજયજીકૃત સપ્રકારી પૂજા ૩૫૯ નારાચ અરધનારા પ કિલિ છેવટું પંચમ કાલમાં રે લોલ, ગયાં રત્ન રહ્યાં તનુ કાચજો ! જ્ઞાવ છે ૫ | સમચરિંસ નિમ્મોહ સાદિયે રે લોલ, કુબડું વામણુ સંઠાણુ જો . હુંડવાળાનું એકે ન પાંસરું રે લોલ, હવે વર્ણાદિવીશ પ્રમાણે જે છે જ્ઞા) | ૬ || ગંધ વણું સરસ રસ પગલારે લોલ, વીશ સેલ બોલે ગ્રહવાય જે જીવ યોગ્ય ગ્રહણ અડ વર્ગનું રે લોલ, રાગ દ્વેષને રસ ઘેલાય છે છે જ્ઞાત્ર છે ૭. અનુપૂર્વીં કહી ગતિ ચારની રે લોલ, જાય તા ઋષભ ઘર નાથ જે છે શુભ અશુભ ચાલ ઈડી કરી રે લોલ, શુભવીરને વળગે હાથ જે છે જ્ઞાનની ૦૮ કાવ્ય તીર્થોદકે સુરનદીઓ આ જનમનેo ૩
મંત્રાઓ હ શ્રધ્ધ પરમ પિંડપ્રકૃતિવિદનાયા શ્રીમતે વીરજિનૅાય જલં યજામહે છે સ્વાહા !
છે દ્વિતીય ચંદન પૂજા
| | દુહો દશ તિગ જિન ઘર સાચવી, પૂછશું અરિહંત ! દશ યતિધર્મ આરાધીને, કરૂં થાવર દશ અંત ૧ ૧
ઢાળ વ્રજના વાલહાને વિંનતિ રે–એ દેશી છે સાતે શુદ્ધિ સમાચરીરે, પૂછશું અમે રંગે લાલ કેશર ચંદનશું ઘસી રે, સ્વામી વિલેપન અંગે લાલ લાલ સુરંગી સાહિબે રે ૧ ભૂ, જળ, જલણ અનિલ તરૂ રે, થાવર પંચ પ્રકારે લાલ સૂક્ષ્મ નામકરમ થકી રે,
૧. કંચનશુ-પાઠાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org