________________
પતિ શ્રી વિવિજ્યકકૃત સહપ્રકારી પૂજા ૩૫૧ છે સુરા | બંધનુરિયસત્તા ઉદયેથી, કેવળી અંતે ખપાવે રે છેસુત્ર ૫ ૩ ત્રણ્ય પલ્યોપમ યુગલિક આયુ, કપત ફળ લીના રે || સુસંખાયુ નર શિવ અધિકારી, જાય તે ભવ વ્રતહીના રે | ૪ | પૂરવ કેડી ચરણફળ હારે, મુનિ અધિકેરે આય રે સુ | શ્રી શુભવીર અચલસુખ પાવે, ચરમ ચોમાસું જાય રે ! સુણજે જગસ્વામી છે ૫
કાવ્ય સુમનસા ૧સમયસારા ૨ છે અથ મંત્ર ઓ હો શ્રી પરમ શ્રીમતે વીર નરાયુનિ વારણા પુષ્પાણિય સ્વાહા
છે ચતુર્થ ધૂપપૂજા
| દુહા ! કર્મ સમિધ દાહન ભણું, ધૂપઘટા જિન ગેહ કનક હુતાશન યોગથી, જાત્યમયી નિજ દેહ છે ૧ | જિનગુણ રંગ સુગંધમેં, છલક્ત ઝલકત હંસ | આયુ કલંક ઉતારતાં, શોભે નિર્મળ વંશ છે ર છે નિર્મળ વંશ નિહાળીને, કુળવંતી ઘર નાર છે પરઘર રમત દેખીને, સમજાવે ભરતાર છે ૩૫
!! ઢાળ (રાગ–ગ આશાવરી, ઉઠ ભમરા કંકણી પર બેઠા, નથણસે લલકારંગી, ઉડ જારે ભમરા તુજ મારૂંગી) જિનગુણ ધૂપઘટા વાસંતી, કુળવંતી પરદારૂગી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org