________________
જડિત શ્રી વીરવિજ્યજીકૃત ચોસઠપકારી પૂજા ૩૪૫ તે સમે રે, નરકગતિ અવતાર | સ | જિમ છે જ છે એમ વિશેષાવશ્યકે રે, વરણુવિ અધિકાર છે સત્ર | સાધુમંડળીમાં રહે રે, એક લઘુ અણુગાર | સ | જિમ છે પછે થીણુદ્ધી નિદ્રાવશે રે, હણિયો હસ્તિ મહંત છે સ સૂતે ભર નિદ્રાવશે રે; ભૂતલીયે દોયત સગા જિમનાદાઅંગ અશુચિ શિષ્યનું રે, સંશયભરિયા સાધ સજ્ઞાની વયણે કાઢીયે રે, હંસ વનેથી વ્યાધ છે સટ છે મિત્ર છે ૭ મે ષડુ માસે નિદ્રા લહે રે, શેઠવધૂ દષ્ટાંત છે સટ છે નિંદવિયોગે કેવલી રે, શ્રી શુભવીર ભણંત | સ | જિમ | ૮ |
છે કાવ્યું અનશનં ૧ કુમતબોધ ૨ છે છે અથ મંત્ર ઓ હીં શ્રાઁ પરમ શ્રી વીર થીણદ્વિત્રિકદહવાય નૈવેદ્ય ય સ્વાહા
છે અષ્ટમ ફલ પૂજા |
છે. દુહો છે વિવિધ ફળે પ્રભુ પૂજતા, ફળ પ્રગટે નિર્વાણ છે દર્શનાવરણ વિલય હવે, વિધટે બંધનાં ઠાણ ૧
છેઢાળ આઠમી રાગ ફાગ દીપચંદીની ચાલ છે હેરી ખેલાવત કાન્હાઈયાં. નેમીસર સંગલે ભઈયા –એ દેશી
હેરી ખેલું મેરે સાહેબિયા, સંગે રંગે સુણ હે ભઈયા . હેરીટ અબિલ ગુલાલ સુગંધ વિખરીયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org