________________
૩
પતિ શી વીરવિજયજીકૃત રસપ્રકારી પૂજા I ! ચતુર્થ ભૂપ પૂજા |
! દુહા ! અવધિદર્શનાવરણ ક્ષય, ઉપશમ ચઉગતિ માંહી છે સાયિકક્ષાવે કેવળી, નમે નમે સિદ્ધ ઉચ્છડિ
ઢાળ થી ચંદ્રશેખર રાજા થ–બે દેશી
અવધિરૂપી ગ્રાહકો, ષભેદ વિશે | અવધિદર્શન તેનું, સામાન્ય દેખે છે. ૧. એ ગુણ લઈ ઉપન્યા, પરભવથી સ્વામી આ ભવમાં સુખીયા અમે, તુમ દર્શન પામી છે એ આંકણી છે દેવ નિરય ગતિથી લહે, ગુણથી નર તિરિયા છે કાઉસગમાં મુનિ હાસ્યથી, હેઠા ઊતરીયા પાએ ગુણગારા પરિણામે ચઢતી દશા, રૂપીદ્રવ્ય અનંતા છે જાન્યથી ઉત્કૃષ્ટથી, સવિદ્રવ્ય મુણુતા છે એ ગુણ ૩. ક્ષેત્ર અસંખ્ય અંગુળ લધુ, ગુરુ લોક અસંખા ભાગ અસંખ્ય લધુ આવલી, ઉસપ્પિણી અસંખા એ ગુણો ચાર ભાવ દ્રવ્ય એકમાં, લઘુ ભાવ વિશેષે અસંખ્ય પર્યા દ્રવ્યને, ગુદર્શન દેખે છે એ ગુણ પા નંદીસૂત્રે એણુંપરે, કહ્યું અવધિના નિરાકાર ઉપયોગથી, દર્શન પરિમાણુ છે એ ગુણ૦ ૬ વિભંગે પણ દાખિયું, દર્શન સિદ્ધાંતસ્વારથ ટીકા કહે, સમક્તિ એકાંતે એ ગુણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org