________________
પંડિત શ્રી વીરવિજ્યજીકૃત ચોસઠપ્રકારી પૂજા
૩૨૯ સહજ કર્મકરણ વિશેધયા પરમગબલેન વશીકૃત, સહજ સિદ્ધમતું પરિપૂજ્ય
મંત્ર એ હા પરમ શ્રતજ્ઞાનાવરણ નિવારણાય શ્રીમતે વીરજિનેવાય છે કુસુમાનિ યજામહે સ્વાહા
છે ચતુર્થ ધૂપ પૂજા |
અવધિજ્ઞાનાવરણના, ક્ષયથી હુઆ ચિદરૂપ છે તે આવરણ દહનભણ, ઉર્ધ્વગતિરૂપ ધૂપ છે ૧ |
છે ઢાળ ચેથી છે. ઢાળ છે (રાગ-રાતિ ફાગ સબાબ રાગિણું-એ દેશી)
જિનવર જગતદયાળ ભવિયાં! જિનવર જગતદયાળ, એ ગુણજ્ઞાન રસાળ, ભવિયાં! એ ગુણજ્ઞાન રસાળા ધૂપઘટા ધરી, જ્ઞાન છટા વરી, અવિધિ આવરણ પ્રજાળ છે ભ૦ મે ષડૂ ભેદાંતર વૃદ્ધિની રચના, જાણે ક્ષેત્ર ને કાળ છે ભ૦ છે એ ના અંગુલ આવલી સંખમસંખે, પૂરણે કિંચૂર્ણ કાળ ! ભવ છે પૂર્ણાવલિ અંગુલ પુત્ત, હસ્તે મુહર્તા વિચાર ભ૦ છે એ ર કેશ દિનાંતર જન દિન નવ, દ્રવ્યપર્યાય વિશાળ છે ભ૦ છે પણ વિશ યોજન પક્ષ અધુર, પક્ષે ભરત નિકાળ છે ભત્ર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org