________________
-
-
પંડિત શ્રી વીરવિજયજીકૃત ચોસઠપ્રકારે પૂજા ૩૨૩
શ્રી શંખેશ્વર સાહિબે, સમરી સરસ્વતી માય છે શ્રી શુભવિજય સુગુ નમી, કહું તપફળ સુખદાય ના જ્ઞાન થકી સવિ જાણુતા, તે ભવ મુગતિ જિર્ણોદ વ્રત ધરી ભૂતળ તપ તપ્યા, તપથી પદ મહાનંદ |રા દાનશક્તિ જે નવિ હવે, તો તનુશક્તિ વિચાર છે તપ તપિયે થઈ યોગ્યતા, અ૫ કષાય આહાર છે ૩ છે પરવિંદ પંડી કપટ, વિધિ ગીતારથ પાસ છે આચાર દિનકર દાખિયે, તે તપ કર્મ વિનાશ પર વિવિધ પ્રકારે તપ કહ્યા, આગમ
સ્પણુ ખાણ છે તેમાં કર્મ સૂદન તપે, દિન છઉસક્કિ પ્રમાણુ આપા જ્ઞાનાવરણીય કર્મ અડ, પચ્ચખાણે છેદાય ઉપવાસાદિક અડ કવલ, અંતિમ તિમ અંતરાય પેદા ઉજમણું તપ પૂરણે, શક્તિતણે અનુસાર છે તવર રૂપાને કરે, ઘાતિયાં શાખા ચાર ૭ ચાર પ્રશાખા પાતળી, કર્મને ભાવ વિચાર છે ઇગસય અડવન પત્ર તસ, કાપવા કનક કુઠાર ૫૮ ચોસઠ મેદક મૂકિયે, પુસ્તક આગળ સાર છે ચોસઠ કલશ નામિયે, જિન પડિમા જયકાર છે પૂજા સામગ્રી રચી, ભરી ફળ નૈવેદ્યથાળ ! જ્ઞાનપગરણ મેળવી, જ્ઞાનભક્તિ મહાર ૧૦ જળકળશા ચોસઠ ભરી, ઘરીયે પુરૂષને હાથ તીર્થોદક કળશા ભરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org