________________
પ્રભુ પુંખણાનાં સ્તવને
૩૦% શલાકા સમ ગતિ ચારે મેં ફિરતા દુ:ખ પાતા હે; ફેકતી ક્રોધ માયા માન, લોભકે ફિરન જગ આવે પ્રમા૮. આતમારામ જબ પ્રગટે, આતમરામ હૈ હતા; આતમલક્ષ્મી પ્રભુ ચેતન, વલ્લભમનહર્ષનહીંમા પ્રવાલ
(૨) કરે ઈંદ્રાણી પૂછે વેવાણેને રે, જી શી કરી કરણી તમે એહ,
પ્રભુને કેમ પખીયાએ, જીરે અમે તેમાં સમજ્યા નહીં, જીરે કારણ દાખવો તેહ,
પ્રભુને કેમ પંખીયાએ ૧ | જરે પહેલું તે ઘેસ આદર્યું રે, જીરે ઘેસ ગાલે હોય,
પ્રભુને એમ પખીયાએ, જીરે સંસારે ઘોંસ નાખીયુંરે, જીરે સંસારથી પાર પામે સેય
ઘસરે એમ પખીયાએ . છે જીરે ઈંદ્રાણી પૂછે વેવાણાને રે, જીરે મૂસલ ખાંડણીએ હોય
પ્રભુને કેમ પાંખીયાએ, જીરે મૂસલે તંદુલ કાઢીયેરે, જીરે, સંસારથી ઝણ કાઢો જોય,
પ્રભુને એમ પખીયાએ ૩ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org