________________
પંડિત શ્રી વીરવિજયજીકૃત અંતરાયકર્મની પૂજા ૩૦૭ ચના, સંઘ સકળ સુખદાયો રે મહા ૧૧ પહેલો ઉત્સવ રાજનગરમેં, સંધ મળી સમુદાયે કરતા જેમ નંદીસર દેવા, પૂરણ હર્ષ સવાયે રે મહા | ૧૨ છે
! કળશ છે શ્રત જ્ઞાનઅનુભવ તન મંદિર, બજાવત ઘંટ કરી છે તવ મેહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી હમ રાજતે જગ ગાજતે દિન, અક્ષય તૃતીયા આજથે શુભવીર વિક્રમ વેદ મુનિવસુચંદ્ર(૧૮૭૪)વર્ષ વિરાજ ના છે. ઈતિ અષ્ટમ દિવસેધ્યાપનીય અંતરાયકર્મ સૂદનાથ
અષ્ટમ પૂજાષ્ટકં સંપૂર્ણમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org