SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ર વિવિધ પૂજાસગ્રહ ભાગ પાંચમા ॥ અથા મંત્રા આ હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુનિવારણાય, વીર્યંતરાય દહનાય શ્રીમતે વીરજિનદ્રાય, અક્ષતાન્ યામહે સ્વાહા । ॥ સપ્તમ નૈવેય પૂજા | ॥ દુહા ॥ નિવેદી આગળ ધરા, શુચિ નૈવેદ્યના થાળ ધ વિવિધ જાતિ પકવાનશુ, શાળી અમૂલક દાળ ॥ ૧ ॥ અણ્ણારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઈઅ અનંત ॥ દૂર કરી એમ કીએ, દિયા અણુાહારી ભદત ॥ ૨ ॥ lu ઢાળ !! રાગ કાફી-અખિયનમેં' ગુલઝરા—એ દેશી u แ અખિયનમેં.... અવિકારા, જિદા તેરી અખિયનમે અવિકારા । એ આંકણી॰ !! રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સર્વિકારા ૫ જિ॰ ! શાંતરુચિ પરમચ્છુ નિપાયા, તુજ મુદ્રા મનેાહારા ૫ જિ॰ u !! દ્રવ્ય ગુણ પર્યાય ને મુદ્ર, ચઉગુણુ ચૈત્ય ઉદારા જિ॰ !! પંચવિધન ધન પડલ પલાયા, દીપત કિરણ હજારા ૫ જિ॰ ॥ ૨ ॥ ક વિનાશી સિદ્ધ સ્વરૂપી, છગતીસ ગુણ ઉપચારા ૫ જિ॰ u વરણાદિક વીશ દૂર પલાયા, આગિ પૉંચ નિવારા જિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy