SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વીરવિજ્યજીત અંતરાયકર્મની પૂજા ૨૯૯ છે પંચમ દીપક પૂજા છે દુહા છે ઉપભેગ વિઘન પતંગીઓ, પડત જગત જઉ ત ત્રિશલા નંદન આગળ, દીપકને ઉદ્યોગ છે ૧ | ભગવી વસ્તુ ભેગવે, તે કહિયે ઉપભેગ ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંગ ૨ ને ઢાળરાગ કાફી-અરનાથ સદા મેરી વંદના-એ દેશી છે જિનરાજકું સદા મેરી વંદના | વંદના વંદના વંદના ૨. જિનરાજકું સદા છે એ આંકણું છે ઉપભગ અંતરાય હઠાવી, ભેગીપદ મહાનંદના રે જિન | અંતરાય ઉદયે સંસારી, નિરધનને પરણંદના રેજિનાં ૧ દેશ વિદેશ ઘર ઘર સેવા, ભીમસેન નરિંદનારે જિન છે સુણિય વિપાક સુખી ગિરનાર, હેલક તેહ મુણાંદના રે, છે જિવ છે ૨ . બાવીસ વરસ વિયોગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે | જિ. છે નળ દમયંતી સતી સીતાજી, ષમાસી આક્રંદના રે ! જિ. | ૩ | મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદનારે જિ0 શ્રેણિક દેખે પાઉસનિશિયે, મખ્ખણશેઠ વિટંબનારે જિએ જ એમ સંસાર વિડંબન દેખી, ચાહ ચરણજિનચંદના રેજિ૦ ચકવી ચાહે ચિત્ત તિમિરારિ, ભેગી ભ્રમર અરવિંદના રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy