________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પાંચમે ફળપૂજા પ્રભુની કરી, કરીશું તેહને ઘાત છે ૧ છે ને ઢાળ છે રાગ વસંત-ધુમાલ, અહો મેરે લલના છે એ દેશી !
મોહ મહીપતિ મહેલમેં બેઠે, દેખે આ વસંત લલના આ વીરજિર્ણોદ રહે વનવાસે, મેહ ન્યારે ભગવંત છે ચતુરાકે ચિત્ત ચંદ્રમા હે. ૧. મંજરી પિંજરી કોયલ ટહુકે ફૂલી ફળી વનરાયા લલના ઘર્મરાજ જિનરાજજી ખેલે હોરી ગોરી અજજવી કાય ને ચ ારા સંતોષમંત્રા વડે મુખ આગે, સમક્તિ મંડળી ભૂપલલના સામંત પંચ મહાવ્રત છાજે, ગાજે માર્દવ ગજરૂપ છે ચ૦ ૩. ચરણ કરણુ ગુણ પાયદળ ચાલે, સેનાની મૃતબાધ લલના શિલાંગરથ શિરસાંઈ સુહાવે, અધ્યવસાય જસાધ ાચના H૪ મેહરાય પણ છણે સમે આયો, માયા પ્રિયા સુતકામ છે લલના મંત્રી લાભ ભટ દુર્બર ક્રોધા, હાસ્યાદિ ષડ્રથ ામ પાચ૦ ૫ મિથ્યાતમંડળી રાય અટારો, બંધઉદય નિજઠાણ માલલના . સમક્તિ મિશ્ર મોહની લધુ ભાઈ, ઉદયે સત્તમ સમ્મ જાણુ પચી ૬ સિત્તર સાગર કડાકોડી, મિથ્યાત્વને સ્થિતિબંધ છે લલના સત્તા ત્રણ્યની અડગુણઠાણે, માનહસ્તીયે ચાહે ધંધ છે ચ૦ | સ રક્ષક મન જિન પલટાયો, સેહિ તે ભાગ્યે જાય છે. લલના છે ધ્યાન કેશરિયા કેવળ વરીયા, વસંત અનંત ગુણ આય સાચો તે શુભવીર જિર્ણોદ દાખ્યો, કર્મસૂદનતપ એહ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org