________________
૨૮૬
વિવિધ પૂજાસ ંગ્રહ ભાગ પાંચમા
શેભનમ્ । સ્વતનુકાંતિકર તિમિર હર, જગતિ મંગલકારણમાતરમ્ ॥ ૧ ॥ શુચિમનાત્મચિ૬જવલદીપકૈ,જલિતપાપતંગસમૂહકઃ ॥ સ્વકપ વિમલ પરિલેભિરે, સહજસિદ્ધમહ પરિપૂજ્ય ॥ ૨ ॥
॥ અથ સત્ર ॥
આ હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ–જરા–મૃત્યુનિવારણાય, સંજવલન જવલના શ્રીમતે વીરજિનદ્રાય, દીપ' યજામહે સ્વાહા !!
! ષષ્ઠે અક્ષતપૂજા ! ॥ દુહા !!
!
નવ નાકષાય તે ચરણમાં, રાગદ્વેષ પરિણામ ! કારણ જેહ કષાયના, તિક્ષ્ણ નાકષાણ તે નામ ॥ ૧॥ II ઢાળ !! સહસાવન જઈ સિયે રે ચાલેાને સખી ! એ દ્વેશી u વીર કને જઈ વિસયે, ચાલાને સિખ ! વીર કને જઈ વસિયે ! એ આંકણી ! અક્ષતપૂજા જિનની કરતાં, અક્ષય મંદિર વસિયે ॥ હાસ્યા િષટ્ ખટપટકારી, તાસ વદન નવ પસિયે ! ચા॰ !! ૧ !! હાસ્યરતિ દશ કાડાકાડી, સાગર બંધન કસિયે !! અરિત ને ભય, શેક દુર્ગા છા, વીશ કાડાકાડી સિયે ! ચા !! ૨ ૫ ભય, રતિ, હાસ્ય, દુગ’છા, અપૂરવ, શેષ પ્રમત્ત બંધ સિયે ॥ ઉદયે અપૂરવ સત્તા
แ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org