SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વિરવિજયજીકૃત માહનીયકર્મની પૂજા ૨૮૩ ચિત્ત રે | સ || ચાટ | ૬ | કાવ્ય Aવિલંબિતવૃત્તદ્વયમ છે સુમનસા ગતિદાયિ વિધાયિના, સુમનસા નિકરે: પ્રભુ પૂજનમ્ ! સુમનસા સુમોગુણસંગિના, જન! વિધેહિ નિહિ મનેચ્ચને છે ૧છે સમયસારસુપુષ્પસુમાલયા, સહજ કર્મહરેણુ વિશોધયા છે પરમગબલેન વશીકાં, સહજ સિદ્ધમતું પરિપૂજ્ય છે ર છે B અથ મંત્ર છે રમપુયાય, પરમેશ્વરાય, જન્મ–જરા-મૃત્યુનિવારણાય, અપ્રત્યાખ્યાનીયકષાય નિવારણાય શ્રમને વીરજિનંદ્રાય, કુસુમાનિ યજામહે સ્વાહા છે ચતુર્થી ધૂપપૂજા છે પ્રત્યાખ્યાની ચોકડી, દહન કરવા ધૂપ છે પૂજક ઊર્ધ્વગતિ લહે, નળી ન પડે ભલકૂપ છે ૧૫ છે ઢાળ છે અનિહાર વાલજી વાયે છે વાંસળી રે–એ દેશી અનિહાંરે ધૂપ ધરો જિન આગળે રે, કૃષ્ણગુરુ ધૂપદશાંગ છે શ્રેણી ભલી ગુણઠાણની રે એ અનિહારે ધૂપધાણું રયણે જડયું રે, ઘડ્યું જોત્યમયી કનકાંગ શ્રેણી ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy