________________
૧૪
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પહેલો
ઘર કરી કેળના, માય સુત લાવંતી,
કરણ શુચિકર્મ, જલ–કળશે ત્વવરાવતી, કુસુમ પૂછ, અલંકાર પહેરાવતી,
રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. નમીય કહે માય! તુજ, બાળ લીલાવતી,
મેરુ રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી–ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈન્દ્ર-સિંહાસન કંપતી.
ઢાળ (એકવીશાની દેશી) જિન જનમ્યા, જિણ વેળા જનની ઘરે, તિણ વેળાજી, ઈન્દ્ર-સિંહાસન રિહરે, દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયજી, સેહમ ઈશાન બેહુ તદા.
aોટા-છદ તદા ચિંતે ઈન્દ્ર મનમાં, કોણુ અવસર એ બન્યા, જિનજન્મ અવધિનાણે જાણ, હર્ષ આનંદ ઉપજો; સુઘોષ આજે ઘંટ નાદે, ઘોષણું સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મમહોત્સવે, આવજે સુરગિરિવરે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org