________________
જન
-
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પાંચમો ઢાળ બારમી નેમનાથજીના ચાકની–એ દેશી છે
હે સાહેબજી! નેક નજર કરી નાથ સેવકને તારે છે હે સાહેબજી ! મહેર કરી પૂજાનું ફળ મુજ આપે છે એ આંકણી પ્રભુ તુજ મુરતિ મહિનેવેલી, પૂજે સુર અપછર અલબેલી, વર ઘનસાર કેસરશું ભેલી હે સામે ૧ સિદ્ધાચળ તીર્થ ભવિ સેવ, ચઉદ ક્ષેત્રે તીરથ નહીં એહ, એમ બેલે દેવાધિદેવો કે હે સાવ છે ર છે ગિરિનારે જઈ નેમ પાસે, અહીં ભાવિ જિન સિદ્ધિ જાએ, જસ ધ્યાને પાતિકડાં નાસે એ સાવ રે ૩ ! આબુગઢ આદિ જિનરાયા, નેમનાથ શિવાદેવી જાયા, જસ ચોસઠ ઇંઢે ગુણ ગાયા ! હે સાવ રે ૪ વળી સમેતશિખરે જગના ઇશ, ગયા મોક્ષે જિનરાયા વીશ, ધ્યેય ધ્યાવે ભવિજન નિશ દીશ હે સારુ છે પ અષ્ટાપદે સકલ કરમ ટાળી, પ્રભુ વરિયા શિવવધૂ લટકાળી, આદીશ્વર પૂજતાં દીવાળી
હે સાવ છે એ આદે તીર્થે પ્રણ રંગે, વળી પૂજે પ્રભુને નવ અંગે, કહે ધર્મચંદ્ર અતિ ઉમંગે હે સાહેબજી | ૭ |
છે અથ કળશ છે રાગ ધન્યાશ્રી . ગાયો ગાયો રે, નંદીશ્વર તીર્થ મેં ગાયો છે જધા વિઘાચરણ મુનિવર, જિહાં સુરને સમુદાયો છે કિન્નર કિન્નરી ખેચર આવે, તેમ ચોસઠ સુરરાયો છે નંદી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org