________________
શ્રી ધર્મચંદ્રજી નંદીશ્વરદ્વીપ પૂજા
૨૫૯ એકને એકાવન કડી, વિશ લાખ નમું કર જોડી છે છે સાર | ૨ | ચિત્ય બહોતેર લાખ વિચાર, સુવર્ણકુમારે શ્રીકાર છે એક ને ઓગણત્રીશ કેડ, સાઠ લાખ ઉપર જિન જેડ સત્ર ૩ વિદ્યુત અગ્નિ દ્વીપકુમાર, ઉદધિ દિગ સ્વનિત સાર છે ચેત્ય ષડનિકાયે વખાણે. લાખ છેતેર જાણો | સાવ | ૪ | કેડી એક ને છત્રીશ, લાખ એંશી નમો નિશદિશ એક નિકાયે એટલા હોય, તેમ પાંચ નિકાયે જેય છે. સારા છે ૫ જિનપ્રાસાદ છનું લાખ, વાયુકુમાર માંહે ભાખ છે કોડ એકસો બહાંતેર જિનરાય, એંશી લાખ પૂજે દુ:ખ જાય છે સાવ | ૧ ૬. અલાકના જિનવર ગાયા, જગ સુજસ પડતું
જાયા ને કહે ધર્મ ભવિ ઉજમાલ, થઈ પૂજો જગત દયાલ ને સાસય મે ૭ | કાવ્યું છે સ્નાતસ્યા છે
દશમ પૂજા
દુહા ઊર્ધ્વ કે જિનવર ઘર, લાખ ચોરાશી જાણ છે સહસ સત્તાણું ઉપરે, ત્રેવીશનું પરિણામ | ૧ | એકસે બાવન કેડી જિન, લાખ ચોરાણું સાર છે સહસ ચુમ્માલીશ વંદિયે, સાતમેં ને સાઠ વાર | ૨ | ઢાળ અગિયારમી સિદ્ધાચળ શિખરે હોવે રે, આદેશ્વર-એ દેશી
સૌધર્મે ચૈત્ય જ કહીયે રે, અરિહા પૂજે અલબેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org