________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પાંચમે શ્રી ઘર્મચંદ્રજીત શ્રી નંદીશ્વરદ્વીપ પૂજા
પ્રથમ પૂજા છે
Il seu ll પ્રણમું શાંતિ જિણુંદને, ચઉદ રયતિ જેહ કંચનવર્ણ સંહિતા, લક્ષણ લક્ષિત દેહ ૧ છે સુરગિરિ અષ્ટાપદ ગિરિ, ગિરિનાર આબુ તેમ છે સમેતશિખર એ પાંચને, વંદુ ધરી બહુ પ્રેમ છે ? સમરી શારદ માતને, હું રચું પૂજા રસાલ છે જેમ સુણતાં ભવિ પ્રાણિ, હર્ણ વધે તત્કાળ છે ૩ છે. વિસ્તરણ જિનભુવનમાં, ચી નંદીશ્વર દ્વીપ છે તદનંતર પ્રભુ થાપીને, કરો અભિષેક પ્રદીપ છે જ ! એકાદશ અભિષેક ઈહિ, સામાન્ય ઘરો ચિત્ત છે આઠ અધિક શત તે કરો, હોયે વિશેષે પ્રીત છે ૫ છે સકલ સામગ્રી મેળવી, શ્રદ્ધાવંત નરનાર છે જળકળશા નિજ કર ધરો, પામવા ભવજળ પાર છે ૬ છે રહી સમશ્રેણું બિહું દિશે, વાજતે મંગળ તૂર છે ' પૂજ પ્રભુની ભણાવીયે, કરવા અધ ચકચૂર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org