________________
૨૪ર
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પાંચમ છે ઢાળ રાગ ધનાશ્રી | ગિરૂઆ રે ગુણ તુમ તણા-એ દેશો
ચત્તાર અઠ્ઠ દસ દેય મળીને, વિશ જિણ ગુણ ગાયા રે કૈલાસ શિખરે પ્રભુજી બિરાજે છે અષ્ટાપદગિરિ શિખર બિરાજે, ભરતે બિંબ ભરાયા રે અષ્ટાપદ તીરથ ગાયા લાંછનવર્ણ સહાયા રે દેહ પ્રમાણ કહાયા રે ગાયા રે મેં જિનપતિ ગાયા છે ૧ મે તપગચ્છ પતિ વિજયાનંદસૂરિના, લક્ષ્મીસૂરિ ગચ્છરાયા રે તાસ પરંપરા પટધર સૂરિ, ધનેશ્વરસૂરિ સવાયા રે ગાયા છે ર છે રાંદેર– બંદર સંધ વિવેકી, લાયક ગુણ નિપજાયા રે | અષ્ટા-- પદના મહોત્સવ કારણ, પૂજા ગુણ ગવરાયા રે ગાયા છે છે ૩ છે આગમ અભ્યાસી ઉપદેશી, રાજેંદ્રવિજયે કહાયા રે છે તેના વચન સંકેતને હેતે, સુત લાભ કમાયા રે છે ગાયા છે ૪ | સંવત અઢાર બાણું વરસે, ફાગણ માસ સહાયા રે છે પ્રેમ રત્ન ગુરુચરણ પસાથે, અમૃત ધન વરસાયા રે ગાયા છે ! પો દીપવિજય કવિરાજ સવાઈ મંગલ ધવલ ગવાયા રે | મુગતા અક્ષત કુલ વધા, અષ્ટાપદ ગિરિરાયા રે ગાયા છે ૬ છે
કાવ્યું છે સકલપુદ્ગલસંગવિવર્જન, સહજચેતનભાવવિલાસનમ ! સરસભેજનકસ્યનિવેદનાપરમનિવૃત્તિભાવમહં સૂજેલા - ૧ જિનવર રાયા A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org