________________
૨૪૦
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પાંચમે
૧
ચક્રી સગરના સપૂત, તેણે ક્રોધ અમે નથી કરતા ૫૪ા! વળી તીરથ ભાવ સમેતઃ તેણે ક્રોધ અમે નથી કરતા ! ભુવન રત્નતણાં જે કહાય, રજ રેણુથી મેલાં થાય !!પા અમ હિતશિક્ષા સુણી સતા, હવે માફ કરો ગુણવત્તા ॥ ક્હી નાગ ગયા જે વારે, ચક્રી નંદન એમ વિચારે ॥૬॥ ગંગા નીરથી ભરયે જે ખાઈ, બહુ કાલ રહે થિર ઠાઇ !! મિચિંતીને દંડ રતનથી, ગંગા ખાદીને લાવ્યા જતનથી ૫ાગંગાજળથી ખાઈ ભરાય,નીર પહેાતાં નાગ નિકાય ॥ ધમધમતા સુર સમકાળે, આવી સાઠ હજાર પ્રજાળે ૫૮ાા તીરથ બહુ ભાવ સમ હેાતા, સહુ બારમે સ્વર્ગે પહેાતા !! કહે દીપવિજય કવિરાજ, નુએ તી તણા સામ્રાજ્ય શા
ા કાવ્ય ॥
ટુકકમ વિપાકવિનાશન, સરસપફલકૃતઢૌક નમ્ ॥ વિહિતવૃક્ષકલસ્યવિભે:પુર:,કુતસિદ્ધિફલાયમહાજના:।૧૫
॥ મત્ર ! એ હી શ્રી પરમ ફલાનિ યજામહે સ્વાહા । ૫ એમ કહી ફલ ચઢાવવાં ૫ ॥ અષ્ટમ નૈવેદ્ય પૂજા ।।
. દુહા ।
નૈવેદ્ય પુજા આઠમી, ભાતિ શત પકવાન્ન ! થાળ ભરી જિન આગળે, વિયે ચતુર સુજાણુ ॥ ૧ ॥
૧ ચકીત દિન એમ વિચારે A ર્ સકલ A ૩ ભાત ભાત A
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International