________________
પતિ શ્રીવીરવિજ્યજીકૃત સ્નાત્ર પૂજા જઈ વિ નિયાણ બંધણું, વયસય તુહ સમએ તહ વિ મમ હજજ સેવા, ભવે ભવે તુમ્હ ચલણણું. ૩. દુરૂખ ખઓ કમ્મકૂખ, સમાહિમરણું ચ બહિલાભો અ; સંપજજઉ મહ એઅં, તુહ નાહ પણ કરણેણું. ૪. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણું કારણું, પ્રધાનં સર્વધર્માણ, જિન જયતિ શાસનમ. ૫
(પછી સ્નાત્રીઓએ હાથ જોઈ ધૂપીને હાથમાં કળશ લઈ મુખકેશ બાંધી ઊભા રહેવું)
[ પછી સ્નાવિયા દુહા સહિત ત્રણ પ્રદક્ષિણપૂર્વક ત્રણ ખમાસમણ દેવા ]
અથ કળશ
સયલ જિણેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ, વર્ણવતાં સુણતાં થકાં, સંધની પૂગે આશ. ૧
ઢાળ સમક્તિ ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા વીશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દીલમાં ધરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org