SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ બી દીપવિજયજીકૃત અષ્ટાપદજીની પૂજા ૨૨૩ તેહમાં યુગલનો કાળ ગવે, કહે ગણધર ગણિ જોડી રે ધન ધન જિનઆગમ સાહિબા છે ૧ઋષભ ચોવીશીના ત્રણ જે આરા, તેમાં પણ એ રીત રે કષભ પ્રભુજીના જન્મ સમય લગે, અઢાર કેડાડી નીતરેuધન ૨ અઢાર કડાકોડી સાગર માંહે, છનું ક્ષેત્રે સરખા ભાવ રે તેર બેલે યે સરખી ભૂમિ, દશ ક્ષેત્રે સરિખા ભાવ રે છે ભૂમિ થાળીસમ સરખી હોઈ, બૂઢાપપન્નત્તિ બનાવે રે, જીવાભિગમમાં બનાવે રે ધન છે ૩. ત્રીજા આરાના વરસ થાકતે, ચોરાશી લખ પૂર્વ વરસે રે નાભિનૃપ સરિખાનાં કુલમેં, પ્રગટે પ્રથમ જિન હરસે રે ધન છે છે ૪ ૫ ત્રીજા આરાનાં વર્ષ ચોરાશી, લાખ પૂર્વ રહેશેષ રે દશ ક્ષેત્રે સમ કાળે હેઈ, ભરત ક્ષેત્ર પ્રમાણે વાદલ, પ્રગટે તે જલધર વરસે રે ધન ૫ પાંસસહ છવ્વીશ એજન, છકલો વાદલ પ્રગટ તે જલધર વરસેરે, પંચજાતિના જલઘર વરસે રે, સમભૂમિ જળથી ખેદાય રે નાના મહેટા પર્વત પ્રગટે, સમભૂમિ વિષમ તે થાયરો ધન, દા અવસર્પિણી ઉત્સર્પિણી એહવાલોમ વિલોમ છે ભારે શાશ્વતા ભાવ કહ્યા વીતરાગે, કાળ સ્વભાવ બનાવ રે, જંબુદ્વીપ પન્નત્તિમાંહી ભાવ રે ધન છે ૭. જંબુના દક્ષિણ દરવાજેથી, વૈતાઢયથી મધ્યમ ભાગ ૨ | નયરી અયોધ્યા ભરતની જાણે, કહે ગણધર મહાભાગે રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy