SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ શ્રી પવવિજ્યજીત નવપદ પૂજા પછી દયા રે, દશવૈકાલિક વાણરાભવિકા ભેદએકાવન તેહનારે, સમજે ચતુર સુજાણ રે ભવિક નાણુગાવા બહ કેડે વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ છે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે તેહ ૧૮ છે ઢાળ ચૌદમી હે મતવાલે સાજના–એ દેશી છે નાણુ નમો પદ સાતમે, જેહથી જાણે દ્રવ્યભાવ છે મેરે લાલ જાણે જ્ઞાન ક્રિયા વળી, તેમ ચેતન ને જડભાવ મેરે નાણુ છે ૧. નરક સરગ જાણે વળી, જાણે વળી મોક્ષ સંસાર મેરે હેય ય ઉપાદેય લહે, લહે નિશ્ચયને વ્યવહાર મેરે નાણુ મારા નામ ઠવણ દ્રવ્યભાવ જે, વળી સગ નયને સપ્તભંગ મેરે જિન મુખ પદ્મ દ્રહ થકી, લહે જ્ઞાન પ્રવાહ સુગંગ છે મેરે! નાણુ છે છે અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા | છે દુહો ચારિત્રધર્મ નમે હવે, જે કરે કર્મ નિરોધ છે ચારિત્રધર્મ જ મન વસ્યો, સફલ તસઅવધ શાળા છે ઢાળ પંદરમી છે ટુંક અને ટોડા વગેરે, મેંદી કેરે છેહ,મેંદી રંગ લાગ્ય-એ દેશી ચારિત્ર પદ નમો આઠમે રે, જેથી ભવ ભય જાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy