________________
પંડિત શ્રી પદ્યવિજયજીકૃત નવપદ પૂજા
૨૧૩ છે. ૨. એ દશવિધ સામાચારી પાળે, કહે પદ્મ લેઉં તસ ભામણુરે મુનિ એ ષિરાજ વંદનથી હોવે, ભવભવ પાપ નિકંદના રે ! મુનિરાજકું૦ | ૩
ષષ્ઠ શ્રી દશનપદ પૂજા છે
છે દુહો સમક્તિ વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય છે સમતિ વિણ સંસારમાં, અરહો પરહો અથડાય ૧પ
ઢાળ અગિયારમી | રાગ સારંગ પ્રભુ નિર્મલ દર્શન કીજિયે એ આંકણી છે આતમજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજિયે પ્રભુ કલા જસ અનુભવ અનંત પરિપટ્ટા, ભવ સંસાર સહુ છીજિયે પ્રભુ ભિન્ન મુહુર્ત દર્શન ફરસન, અર્ધ પરિય સીઝિયે પ્રભુભારા જેથી હવે દેવ ગુરુ કુનિ, ધર્મ રંગ અટ્ટીમિજિયે છે પ્રભુ ઈસ્ય ઉત્તમ દર્શન પામી, પદ્મ કહે શિવ લીજિયે છે પ્રભુત્વ છે ૩
છે દુહો સમકિતી અડ પવયણુ ઘણી, પણ જ્ઞાની કહેવાય છે અદ્ધ પુદ્દગલ પરાવ7 માં, સકલ કમૅમલ જાય છે. ૧૬ | છે ઢાળ બારમી એ ધન્ય ધન્ય સંપ્રતિ સાચે રાજા-એ દેશી છે
સમ્યગદર્શન પદ તુમે પ્રણમે, જે નિજ ધુર ગુણ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org