SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ . શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયકૃત નવપદ પૂજા ૨૦૧ ચારિત્ર અપ્રાપ્તમૂલ્ય : ૧ હોયે જાસ મહિમાથકી રંક રાજા વળી દ્વાદશાંગી ભણી હોય તાજા છે વળી પાપરૂપિ નિપાપ થાય, થઈ સિદ્ધ તે કમને પાર જાય છે છે ચારિત્રગુણુ વળી વળી નમે, તવરમણ જસુ મુલોજી પરરમણીયપણું ટળે, સકલ સિદ્ધિ અનુકૂલોજીએ ૧છે. ઉલાલો છે પ્રતિકૂળ આશ્રવ ત્યાગ સંયમ, તત્ત્વથિરતાદમમયી શુચિ પરમ ખંતિ મુત્તિ દશ પદ, પંચ સંવર ઉપચઈ છે સામાયિકાદિક ભેદ ધર્મે યથાખ્યાત પૂર્ણતા || અકષાય અqષ અમલ ઉજજવલ કામકમલ ચૂર્ણતા છે ર છે છે પૂજા ઢાળ શ્રીપાળના રાસની દેશવિરતિ ને સરવવિરતિ જે, ગૃહી યતિને અભિરામ છે તે ચારિત્ર જગન જયવંતું, કીજે તાસ પ્રણામ રે ભવિકા સિને ૩૬ાાં તૃણપરે જેષખંડ સુખઈડી, ચક્રવર્તી પણ વરિયો છે તે ચારિત્ર અક્ષયસુખ કારણ, તે મેં મનમાંહે ધરિયો રે ભવિકા સિવ ૩૭ / હુઆ રાંક પણ જે આદરી, પૂજિત ઇંદ્ર નરિંદેશાઅશરણુ શરણુ ચરણ તે વંદું પૂછ્યું જ્ઞાન આનંદે રે પા ભવિકા સિમાડા બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમિયે શુકલ શુકલ અભિજાત્યતે ઉપરે, તે ચરિત્રને નમિયે રે ભવિકા છે સિવ છે ૩૯ ચય તે આઠ કરમનો સંચય, રિત કરે જે તેહ છે ચારિત્ર નામ નિતે ભાખ્યું, તે વંદું ગુણગેહ રે ભવિકા છે સિવ છે ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy