________________
શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરભેદી પૂજા
વ્યત્ર પટ્ટવર જ્યતમાલ, પ્રત્તમતાલન ત્રિણિ ગ્રામ સુર સપ્તમય એકવીસ મુરછાયસાધક તાન માન ગુણગાનલય, નિરમલ નાદ સુરંગ: સેલસમી પૂજા કરી, પામે સમરસ ચંગ ! ૧
છે પૂજા ઢાલ છે રાગ સોરઠ સરિસ વય વેષ મુખ રૂપ કુચ શોભતી, વિવિધ ભૂષગિની સુરકુમારી; એક શત આઠ સુરકુમર કુમરી કરે, વિવિધ વીણાદિ વાજિંત્રધારી ! સરિ૧ અભિનવ હસ્તક હાવભાવે કરી, વિવિધ યુગતે બહુ નાચકારી; દેવનાદેવને, દેવરાજી યથા, કરતી નૃત્ય તથા ભૂમિચારી સરિધારા
- રાગ શુદ્ધનટ છે એકશત આઠ ના દેવકુમાર કુમારી, હૈદદ દુંદુભિ વાજતી, નાચતી દિએ ભૂરી એવાળા ઘન કુચ યુગહાર રાજી, કસી કંચૂકી બાંધી; સેલસ સિંગાર શેભિત,વેણી કુસુમ ગુંથી તે એ છે કટિ કટ ઠહ ઠહ, વિચ પટતાલ વાજે દેખાવતી જિનહસ્તકી, નૃત્યની નવી લાજે ૩ તિના તિના તિના તંતિ બાજે, રણઝણુતિ વીણ, તાંડવ જિમ સુર કરંત, તિમ કરે ભવિ લીણ ૪પા ઇતિ૧૬
| મંત્ર છે આલોકના–કૃત્યવિદતતસ્યગંધર્વ-નાટયાધિપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org